નુસરત ભરુચા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે



નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે



તેથી જ ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે



આ સિવાય નુસરત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે



આ ફોટોશૂટ માટે નુસરતે ગ્રીન લહેંગો પહેર્યો છે



આ અવતારમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે



કેમેરા સામેે અલગ અલગ પોઝ આપી રહી છે નુસરત



(All Photo Instagram)