બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



આ ફોટોશૂટમાં નુસરત ભરૂચાનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે



તાજેતરમાં જ એક્ટ્રેસ આ લૂકમાં એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી



નુસરતે પર્પલ કલરના થાઇ હાઇ સ્લિટ ગાઉન પહેર્યું હતું



એક્ટ્રેસે આ ફોટોશૂટમાં ઘણા કિલર પોઝ આપ્યા છે



નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



‘પ્યાર કા પંચનામા’ ફિલ્મથી તેને વાસ્તવિક ઓળખ મળી હતી



2018માં નુસરત ભરૂચાની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી પણ હિટ રહી હતી



All Photo Credit: Instagram