અભિનેત્રી નુસરત જહાંએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે



નુસરત જહાંએ નવું ફોટોશૂટ કરાવ્યું છે.



આ ફોટોશૂટમાં તે ગ્રીન ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી રહી છે



ફ્લોરલ પ્રિન્ટ ટોપ અને શોર્ટમાં ખૂબ બોલ્ડ પોઝ આપી રહી છે



નુસરત એક બાળકની માતા પણ છે



નુસરત અગાઉ પણ બોલ્ડ લૂકમાં તસવીરો પોસ્ટ કરી ચૂકી છે



નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



નુસરત જહાં ટીએમસીની પૂર્વ સાંસદ છે



તે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



All Photo Credit: Instagram