નુસરત જહાં દેશની સૌથી બોલ્ડ સેલિબ્રિટીઓમાંની એક છે

તેણી તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે

નુસરત જહાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે

દરરોજ નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે

નુસરત જહાંની સુંદરતા ઘણી મોટી હિરોઈનોને પણ ટક્કર મારી દે તેવી છે

નુસરત જહાં પોતાના ગ્લેમરથી લોકોના હોશ ઉડાડવા માટે ફેમસ છે

નુસરતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે

નુસરતે આ ફોટોશૂટમાં પોતાના બોલ્ડ એક્ટથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.

નુસરત જહાં સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે

(All Photo Instagram)