પલક તિવારીએ બ્લેક લૂકમાં સુંદર તસવીરો પોસ્ટ કરી છે પલક તિવારી બ્લેક ગાઉનમાં પોઝ આપતી જોવા મળી પલકે ઈન્સ્ટા પર આ તસવીરો શેર કરી છે પલક તિવારીના બ્લેક લૂકે ફેન્સને દિવાના બનાવ્યા પલક અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે પલક ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દિકરી છે પલક તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે ફેન્સ પણ તેના લૂક પર ફિદા થયા છે (તમામ તસવીરો પલક તિવારી-ઈન્સ્ટાગ્રામ)