કેટ શર્મા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે



અભિનેત્રીએ પિંક લૂકમાં તસવીરો શેર કરી છે



દરિયાકાંઠે અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે



કેટ શર્માનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે



બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે કેટ શર્મા



પિંક લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



આંખો પર ચશ્મા લગાવી કેટ શર્માએ આપ્યા પોઝ



કેટ શર્માનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો કેટ શર્મા-ઈન્સ્ટાગ્રામ)