પૂજા હેગડેએ એરપોર્ટ પર પૈપરાજીને જબરદસ્ત પૉઝ આપ્યા છે



પૂજા હેગડેએ આ વખતે સિમ્પલ બટ સેક્સી લૂક કેરી કર્યો છે



ટીશર્ટ-કાર્ગો પેન્ટમાં એરપોર્ટ પર સ્પૉટ થઇ છે પૂજા હેગડે



માથા પર ટોપી અને સિમ્પલ બૂટ પહેરીને લૂકને ફ્લૉન્ટ કર્યો છે



બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે તેની શાનદાર ફેશન સેન્સ માટે જાણીતી છે



આ નવા લૂકમાં એક્ટ્રેસ પૂજા હેગડે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



કેમેરાની સામે પૂજા અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે



પૂજા હેગડેનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવી રહ્યો છે



એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે



તમામ તસવીરો પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે