મૌની રોય તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે.



તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શાનદાર તસવીરો શેર કરી છે



  મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.



મૌની રોય સ્ટાઈલીશ લુક ખૂબ જ શાનદાર લાગી રહી છે



મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે



 અભિનેત્રી સારી રીતે જાણે છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પર પોતાને લાઈમલાઈટમાં રાખવી.



 આ સુંદર તસવીરો જોઈને ફેન્સ તેની નજર હટાવી શકતા નથી.



મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી હતી



મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી



(All Photo Instagram)