બૉલીવુડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો નવો લૂક સામે આવ્યો છે, ફેન્સ ફિદા થઇ રહ્યાં છે 'એનિમલ' સ્ટાર એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો આ વખતે ગૉર્ઝિયસ લૂક જોવા મળ્યો છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે એક ઇવેન્ટ દરમિયાન તૃપ્તિ ડિમરીએ કેમેરા સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા છે બોલીવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે આ આઉટફિટમાં તૃપ્તિ ડિમરી ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે તૃપ્તિએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા હતા તૃપ્તિ ડિમરી ફિલ્મ બેડ ન્યૂઝમાં વિક્કી કૌશલ સાથે જોવા મળી હતી તૃપ્તિ ડિમરીએ ફિલ્મ એનિમલમાં પોતાની એક્ટિંગથી બધાને દિવાના બનાવ્યા છે તમામ તસવીરો તૃપ્તિ ડિમરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે