બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનનો નવો લૂક સામે આવ્યો છે ઓલ વ્હાઇટ ડ્રેસમાં સારા અલી ખાને કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે તાજેતરમાં જ મુંબઇ માર્કેટમાં સિમ્પલ ડ્રેસ લૂકમાં સારા અલી ખાન સ્પૉટ થઇ હતી ઓપન હેર, સિમ્પલ જુતા અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે અભિનેત્રી સારા અલી ખાન પરંપરાગત અને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં સુંદર લાગે છે સારાએ કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે સારા અલી ખાન સોશિયલ મીડિયા પર તેના એક્સપેરિમેન્ટલ લુક્સ શેર કરતી રહે છે આ તસવીરમાં એક્ટ્રેસ કેમેરા સામે ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સૈફ અને અમૃતા સિંહની દીકરી છે તમામ તસવીરો સારા અલી ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે