પૂજા ભાલેકરે ફિલ્મ 'લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન' થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.

Published by: gujarati.abplive.com

આ ફિલ્મમાં તેણે શાનદાર માર્શલ આર્ટ્સ અને એક્શન દ્રશ્યો કરીને દર્શકોને પ્રભાવિત કર્યા હતા

Published by: gujarati.abplive.com

પૂજા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

Published by: gujarati.abplive.com

તે એક કડક ફિટનેસ રૂટિનનું પાલન કરે છે, જેમાં માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનો સમાવેશ થાય છે.

Published by: gujarati.abplive.com

પોતાની લેટેસ્ટ તસવીરોમાં પૂજા તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે,

Published by: gujarati.abplive.com

પૂજા ભાલેકર તેના હોટ બિકીની ફોટોશૂટને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Published by: gujarati.abplive.com

પોતાનું ફિગર જાળવી રાખવા માટે પૂજા જીમમાં સખત મહેનત કરે છે

Published by: gujarati.abplive.com

ઇન્સ્ટાગ્રામ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે પૂજા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com