બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની સાડી લૂકમાં સુંદર લાગે છે



રેડ સાડીમાં જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો



ફેસ્ટિવલ સિઝનમાં જાહ્નવી સાડી લૂકમાં જોવા મળે છે



એક્ટ્રેસને સાડી પહેરી ખૂબ જ પસંદ છે



અભિનેત્રી સ્ટાઈલિશ અંદાજમાં સાડી લૂકમાં જોવા મળે છે



ચાહકો પણ તેના સાડી લૂકને ખૂબ જ પસંદ કરે છે



રેડ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ જાહ્નવી



જાહ્વીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી



જાહ્નવીના સાડી લૂક પર તેના ફેન્સ પણ ફિદા છે



(તમામ તસવીરો જાહ્નવી-ઈન્સ્ટાગ્રામ)