પૂજા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. પૂજા હેગડેએ દર્શકો પર પણ પોતાનો જાદુ ચલાવ્યો છે પૂજા તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે હવે ફરીથી પૂજા તેના લુકને કારણે ચર્ચામાં આવી છે આ વખતે પૂજા સાડીમાં જલવો બતાવી રહી છે અભિનેત્રી આ તસવીરમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. પૂજાએ તેના ગ્લેમરસ લુકથી બધાનું દિલ જીત્યું છે. આ તસવીરોમાં પૂજાના કર્વી ફિગરએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે. હવે આ લુક તેના ફેન્સમાં વાયરલ થઈ રહ્યો છે. (All Photo Instagram)