અભિનેત્રી રિદ્ધિમા પંડિતની નવી તસવીરો ચર્ચામાં છે

તેણે હૉટ લૂકવાળા ડ્રેસમાં ખાસ પોઝ આપ્યા છે

રિદ્ધિમા બોડીકોન ડ્રેસમાં સ્પોટ થઈ હતી

હાલમાં અભિનેત્રી પેરીસમાં વેકેશન માણી રહી છે

અભિનેત્રીએ ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં એફીલ ટાવર નજીક પોઝ આપી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

તે ‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બૉસ OTT’માં પણ જોવા મળી ચૂકી છે

રિદ્ધિમાએ મોડેલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ અભિનેત્રી બની

(All Photo Instagram)