અવિકા ગોર જાણીતી ટીવી અભિનેત્રી છે

અવિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તેણે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી.

‘બાલિકા વધૂ’ સિરિયલથી તેને મોટી ઓળખ મળી હતી.

આ સિરિયલમાં તેણે આનંદીનું પાત્ર ભજવ્યું હતું.

અવિકાએ હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તેની સ્ટાઇલ અને ફેશનને ચાહકો પસંદ કરે છે.

અભિનય ઉપરાંત અવિકા પોતાના લુક માટે પણ ચર્ચામાં રહે છે.

આજે તે ટીવી અને ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે.

(All Photo Instagram)