પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે

તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે

હાલમાં અભિનેત્રી વેકેશન માણી રહી છે

પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે

આ દરમિયાન તેમણે ગ્લેમરસ પોઝ આપ્યા છે

ચાહકો આંખનો પલકારો માર્યા વિના તસવીરો જોઈ રહ્યા છે

આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

(All Photo Instagram)