બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ તેના બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં છે



શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે.



ફેશન્સ સેન્સ મામલે શ્રદ્ધા દાસ તમામને ટક્કર આપે છે



શ્રદ્ધા દાસની આ બ્લાઉઝ ડિઝાઇન તમને પણ પસંદ આવશે



આ બ્લાઉઝ ડિઝાઇન તમે સાડી સાથે પેર કરી શકો છો



તમે શ્રદ્ધાના આ લૂકને કોપી કરી શકો છો.



શ્રદ્ધા દાસને જિમ કરવું પસંદ નથી તેમ છતાં તે પોતાની જાતને ફિટ રાખે છે



શ્રદ્ધા દાસે પોતાના કરિયરમાં 40 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.



આ પછી તેણે તેલુગુ સિવાય હિન્દી, કન્નડ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું



All Photo Credit: Instagram