પ્રકૃતિ એક અભિનેત્રી મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે

તે મુખ્યત્વે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કાર્ય કરે છે.

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

તેમના આકર્ષક દેખાવ અને મોહક વ્યક્તિત્વને કારણે તેમને સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મળી.

2019 માં તેમણે શોર્ટ હોરર ફિલ્મ Ouija માં રિયાનું પાત્ર ભજવીને અભિનયની શરૂઆત કરી હતી.

પ્રકૃતિ પાવની કેટલીક સૌંદર્ય અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે

આ ઉપરાંત અભિનેત્રી પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

(All Photo Instagram)