બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં છે પ્રીતિ ઝિન્ટાએ વ્હાઇટ આઉટફિટમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે પ્રીતિ ઝિન્ટા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા આઇપીએલ દરમિયાન જોવા મળે છે એક રિપોર્ટ અનુસાર, પ્રીતિ ઝિન્ટા ફિલ્મ 'લાહૌર 1947'થી વાપસી કરશે. તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાની જોડી અભિનેતા સની દેઓલ સાથે જામવાની છે. પ્રીતિ ઝિન્ટાએ ફિલ્મના સેટ પરથી તસવીરો શેર કરી હતી All Photo Credit: Instagram