અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી સમાચારમાં છે.



અભિનેત્રીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બીચ વેકેશનના કેટલાક ગ્લેમરસ ફોટા શેર કર્યા છે



જેમાં તે બિકીની ટોપ અને બ્લેક શોર્ટ્સમાં દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે.



તેના આ ફોટાને અત્યાર સુધીમાં હજારો લાઇક્સ મળ્યા છે અને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.



પ્રિયા પ્રકાશ વારિયર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



તેના તાજેતરના બીચ ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે



ચાહકોને તેનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.



અભિનેત્રી નવી તસવીરોમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



પ્રિયા તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.



All Photo Credit: Instagram