રવિનાની દીકરી રાશાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



રાશા થડાણીએ ગોલ્ડન બોડીકોનમાં પોઝ આપ્યા છે



રાશા કેમેરા સામે શાનદાર પોઝ આપતી જોવા મળી



ફેન્સ તેના નવા ફોટોશૂટ પર ફિદા થયા છે



નવા લૂકમાં રાશા ખબ જ સુંદર લાગી રહી છે



રાશા થડાની તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



રાશા એટલી સુંદર છે કે લોકો તેને 'મીની તારા સુતરિયા' કહેવા લાગ્યા છે



રાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



તે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શાનદાર તસવીરો શેર કરે છે



(તમામ તસવીરો રાશા-ઈન્સ્ટાગ્રામ)