નેહા મલિક ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે 31 ઓક્ટોબરે નેહાએ 34મો જન્મ દિવસ ઉજવ્યો જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે આ તસવીરમાં નેહા હાથમાં કેક સાથે જોવા મળી રહી છે અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અભિનેત્રીની સુંદરતાના લાખો લોકો દીવાના છે અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ હલચલ મચી ગઈ હતી (All Photos-Instagram)