પ્રિયંકા ચહર ચૌધરી ટીવીની સુંદર એક્ટ્રેસમાં સામેલ છે



તેણે વ્હાઇટ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું.



આ ફોટોશૂટમાં તેણે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



28 વર્ષીય પ્રિયંકાએ તેના વેકેશનના ફોટા શેર કર્યા છે.



તેણે તેના એબ્સ તેમજ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.



તેણે 'ઉડારિયાં', 'સ્વપ્નોદના', 'યે હૈ ચાહતેં', 'ગઠબંધન' સહિતની સિરિયલોમાં કામ કર્યું



તેણે રિયાલિટી શો બિગ બોસ 16માં પણ જોવા મળી હતી



અંકિત ગુપ્તા અને પ્રિયંકાના સંબંધો અનેકવાર ચર્ચામાં રહ્યા છે



All Photo Credit: Instagram