હૉટ મૉડલ એન્ડ અભિનેત્રી શર્લિન ચોપડાએ ન્યૂ લૂક સાથેની તસવીરો શેર કરી છે



કેમેરા સામે શર્લિન ચોપડાએ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે, તસવીરો વાયરલ થઇ છે



હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ, કર્વી હેર સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



અભિનેત્રી શર્લિન ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



શર્લિન ચોપરા અવારનવાર પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે



શર્લિન ચોપરાના બોલ્ડ એક્ટ્સને જોઈને ફેન્સ તેની તસવીરોની રાહ જોતા રહે છે



શર્લિન ચોપરા તેના ચાહકોને નિરાશ કરતી નથી અને સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુક બતાવતી રહે છે



શર્લિન ચોપરાએ વ્હાઇટ આઉટફીટમાં પહેરીને પોતાની સ્ટાઈલ બતાવી હતી



ફેન્સને અભિનેત્રી શર્લિન ચોપડાનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે



તમામ તસવીરો શર્લિન ચોપડાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે