એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ 18 જૂલાઈના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.



અભિનેત્રીએ પોતાના પરિવાર સાથે બીચ પર ખાસ રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો



પ્રિયંકા ચોપરા 43 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીએ પતિ નિક જોનાસ, પુત્રી માલતી મેરી અને તેના નજીકના મિત્રો સાથે બહામાસમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો



અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાના જન્મદિવસની સફરની ગ્લેમરસ ઝલક બતાવી છે.



પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર બહામાસ વેકેશનની સુંદર તસવીરો અને ક્લિપ્સ શેર કરી છે.



પહેલી તસવીરમાં તે લાલ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે.



અભિનેત્રી રેડ બિકીની પહેરીને પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



અભિનેત્રી પણ યલો બિકીની પહેરેલી જોવા મળી રહી છે.



ઘણી તસવીરોમાં પ્રિયંકાની પુત્રી માલતીની ઝલક પણ જોવા મળી હતી.



All Photo Credit: Instagram