બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



પ્રિયંકાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



ફોટોશૂટમા તેનો કિલર લૂક જોવા મળી રહ્યો છે



પ્રિયંકા ચોપરાએ બ્લેક કલરનું ડીપનેક બૉડીકોન ગાઉન પહેર્યું છે.



અભિનેત્રીની આ તસવીરો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.



આ તસવીરોમાં પ્રિયંકા બ્લેક ગાઉનમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે.



આ તસવીરોમાં પ્રિયંકા કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે



અભિનેત્રીના આ પરફેક્ટ ફિગરે ફરી એકવાર લોકોને તેના દિવાના બનાવી દીધા.



પ્રિયંકાએ ગળામાં હીરાનો હાર પહેરીને પોતાનો ગ્લેમરસ લુક પૂર્ણ કર્યો છે.



All Photo Credit: Instagram