સ્ટાર એક્ટ્રેસ અને મૉડલ સોનમ બાજવાએ ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



તાજેતરમાં જ પંજાબી ગર્લ સોનમે ખેતરમાંથી અદાકારી પૉઝ આપ્યા છે



ઓપન હેર, સ્માઇલી ફેસ અને પાતળી કમર સાથે લૂકને કેરી કર્યો છે



સોનમ બાજવા પોતાની સુંદરતા અને ગ્લેમરથી ચાહકોના દિલ જીતી લે છે



આ ફોટામાં અભિનેત્રી પોતાના કિલર લુકથી ધૂમ મચાવી રહી છે



સોનમ બાજવા આ દિવસોમાં અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 5' માટે સમાચારમાં છે



અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો અદભુત લુક શેર કર્યો છે



સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું છે



અભિનેત્રીએ એક પછી એક પોઝ આપીને એવી તસવીરો ક્લિક કરી છે



તમામ તસવીરો સોનમ બાજવાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે