અવનીત કૌર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા પર સુંદર તસવીરો શેર કરી છે



નવા લૂકમાં અવનીત વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી



વ્હાઈટ ડ્રેસમાં અવનીત કૌરે ગ્લેમરસ પોઝ આપ્યા છે



વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે



અવનીત કૌર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



અવનીત કૌરે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કર્યું છે



નાની ઉંમરે અવનીતે ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે



(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)