ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ નવી તસવીરોથી ધમાલ મચાવી છે હાલમાં જ પુષ્પા ગર્લ રશ્મિકા મંદાના સુપર માર્કેટમાં સ્પૉટ થઇ હતી ઓલ બ્લેક ડ્રેસમાં રશ્મિકા મંદાનાએ પૈપરાજી સામે પૉઝ આપ્યા હતા હાથમાં લેધર બેગ, બ્લેક ગૉગલ્સ અને હાઇ હીલ્સ સાથે લૂકને પુરો કર્યો હતો સાઉથ બાદ અભિનેત્રી રશ્મિકા મંદાના હવે બોલિવૂડમાં કમાણી કરી રહી છે બેંગ્લુરુ ઉપરાંત રશ્મિકાનું મુંબઈમાં પણ આલીશાન ઘર છે રશ્મિકાએ આ સુંદર ઘરને લક્ઝુરિયસ ઈન્ટીરીયર અને ફર્નિચરથી સજાવ્યું છે રશ્મિકા મંદાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના પુષ્પીની સિક્વલ માટે તૈયાર છે તમામ તસવીરો રશ્મિકા મંદનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે