સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે



આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી છે



આ તસવીરોમાં તે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે



પિંક બિકીનીમાં હોટ પોઝ આપી રહી છે



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



કેમેેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



ફેન્સ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



(All Photo Instagram)