સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના માત્ર ફિલ્મોમાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે.



દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ લૂકની તસવીરો પોસ્ટ કરે છે



હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે



રાશિ ખન્નાએ નિયોન કલરની સાડી અને મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે.



તસવીરોમાં તે કિલર પોઝ આપતી જોવા મળે છે.



બોલિવૂડ એક્ટ્રેસ રાશિ ખન્ના ફિલ્મ 'યોદ્ધા'માં જોવા મળી હતી



રાશિએ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અપલોડ કર્યા છે.



અભિનેત્રી રાશિ ખન્નાએ ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.



રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram