બૉલીવુડ સ્ટાર અભિનેત્રી રાશિ ખન્નાએ ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કર્યા છે



હાલમાં જ થાઇ હાઇ સ્લિટ ગાઉન લૂક કેમેરા સામે રાશિ ખન્ના સ્પૉટ થઇ છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મદહોશ અદા અને બ્યૂટીફૂલ લૂક સાથે બૉડી ફ્લૉન્ટ કરી છે



સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલ પર રાજ કરતી રહે છે



અભિનેત્રી રાશિ ખન્નાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે



તસવીરોમાં અભિનેત્રી હાઈ સ્લીટ બ્લેક ગાઉનમાં તેના સુંદર ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે



અભિનેત્રી રાશિ ખન્નાની આ તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે



અભિનેત્રી રાશીની આ તસવીરો પર ચાહકો ખુબ લાઈક અને કોમેન્ટ કરી



'મદ્રાસ કાફે' ફિલ્મથી રાશિ ખન્નાએ બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી



તમામ તસવીરો રાશિ ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે