સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્નાએ ફોટોશૂટ કરાવ્યું છે

તેણે શોર્ટ સ્કર્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે.

Published by: gujarati.abplive.com

જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

રાશિ ખન્નાનો જન્મ 30 નવેમ્બર 1990ના રોજ નવી દિલ્હીમાં થયો હતો.

તે તેલુગુ અને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે જાણીતી છે.

રાશિએ પોતાના અભિનય કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મ ‘Madras Cafe’ (2013)થી કરી હતી.

ત્યારબાદ રાશિ ખન્નાએ તેલુગુ ફિલ્મ ‘Oohalu Gusagusalade’ (2014)થી તેલુગુમાં ડેબ્યૂ કર્યું હતું.

ત્યારબાદ તેમણે ‘Jil’, ‘Bengal Tiger’, ‘Supreme’ અને ‘Tholi Prema’ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું.

તેમની લોકપ્રિય વેબ સિરીઝ ‘Rudra: The Edge of Darkness’થી પણ વધી હતી.

All Photo Credit: Instagram