બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે

જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

આ ફોટામાં તેણીએ ફ્લોર-લેન્થ બ્લેક ગાઉન પહેર્યું છે.

રકુલ પ્રીત સિંહ આ ગાઉનમાં ગ્લેમરસ લાગી રહી છે

રકુલ પ્રીત સિંહ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કરે છે

ચાહકોએ રકુલના ફોટાની પ્રશંસા કરી હતી

રકુલ પ્રીત સિંહ છેલ્લે પતિ પત્ની ઔર વો દો ફિલ્મમાં જોવા મળી હતી

જેમાં આયુષ્માન ખુરાના, વામિકા ગબ્બી અને સારા અલી ખાન સાથે અભિનય કર્યો હતો.

Published by: gujarati.abplive.com

રકુલ પ્રીત સિંહ ફિલ્મ રામાયણમાં જોવા મળશે

All Photo Credit: Instagram