એક્ટ્રેસ રુહી સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીનો કાતિલ અંદાજ વાયરલ થયો છે

કેમેરાની સામે રુહી સિંહે ગ્લેમરસ પોઝ આપ્યા છે

ચાહકો પણ તેના બોલ્ડ લૂક પર ફિદા થયા છે

રૂહી સિંહ એક જાણીતી ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

તે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરે છે

રુહી સિંહે બ્લકે લૂકથી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે

તેની આ તસવીરો વાયરલ થઈ છે

(તમામ તસવીરો રુહીં સિંહ-ઈન્સ્ટાગ્રામ)