બોલીવુડ અને સાઉથ અભિનેત્રી રાશિ ખન્ના પોતાના ગ્લેમરસ લુકના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે

હાલમાં જ રાશિએ વ્હાઇટ કલરના શોર્ટ બ્લેઝર આઉટફિટમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.

આ રિવિલિંગ આઉટફિટમાં રાશિ ખન્નાનો બોલ્ડ અને એલિગન્ટ અવતાર જોવા મળી રહ્યો છે.

ખુલ્લા સોફ્ટ કર્લી વાળ અને મિનિમલ મેકઅપ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે

કેમેરા સામે કિલર પોઝ આપીને રાશિએ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

ફેન્સ તેના આ ક્લાસી અને હોટ અવતારની સતત પ્રશંસા કરી રહ્યા છે.

રાશિનો આ કિલર લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

ફેન્સ અભિનેત્રીની તસવીરોને મિનિટોમાં જ વાયરલ કરી દે છે

(All Photo Instagram)