રવિના ટંડનની દિકરી રાશા થડાનીનો ગ્લેમરસ બ્લેક લૂક



રવિના ટંડનની દિકરી છે રાશા



રાશા બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા



રાશા થડાની બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



સુંદરતામાં હીરોઇનોને પણ મ્હાત આપે છે



રવિનાની દીકરી રાશા ખૂબ જ પ્રતિભાશાળી છે



બ્લેક લૂકમાં રાશા ખૂબ જ સુંદર લાગે છે



રાશાના ચાહકો પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે



(તમામ તસવીરો રાશા-ઈન્સ્ટાગ્રામ)