ટીવી એક્ટ્રેસ શમા સિકંદર તેના એક ફોટોશૂટ દરમિયાન ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.



શમા સિકંદરે પિંક કલરનો ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું.



તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની તસવીરો શેર કરી છે.



શમા સિકંદરે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા.



આ ફોટોશૂટ દરમિયાન તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.



શમા સિકંદરને અવારનવાર બોલ્ડ ડ્રેસના કારણે ટ્રોલ કરવામાં આવે છે



All Photo Credit: Instagram