રવિના ટંડનની દીકરી રાશા થડાણી દરેક લૂકમાં સુંદર લાગે છે



રાશાએ હાલમાં સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે



રાશાનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે



એક્ટ્રેસે ઈન્સ્ટા પર આ તસવીરો શેર કરી છે



સાડી લૂકમાં રાશા ખૂબ જ સુંદર લાગી રહી છે



ફેન્સ પણ આ લૂકના વખાણ કરી રહ્યા છે



રાશા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે



રાશા એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી છે



ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો રાશા-ઈન્સ્ટાગ્રામ)