સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે રાશા



રાશાને સુંદરતા વારસામાં મળી છે



રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે



બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકી છે રાશા



તાજેતરમાં તેની ફિલ્મ આઝાદ રિલીઝ થઈ છે



અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે



રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે



રાશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે



(All Photo Instagram)