રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે

ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

રાશા થડાની બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે

રાશા થડાનીએ ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે

રાશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

અભિનય ઉપરાંત રાશા પોતાના લુકને કારણે પણ ચર્ચાં રહે છે

અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે

રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે

રાશાની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

(All Photo Instagram)