એક્ટ્રેસ રશ્મિકા મંદાના ફિલ્મ પુષ્પા 2ને લઇને ચર્ચામાં છે તે લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે. ચાહકોને તેની એક્ટિંગ ખૂબ જ ગમે છે. રશ્મિકાએ નવા ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ આઉટફિટમાં રશ્મિકા 'હીરામંડી'ના પ્રીમિયરમાં જોવા મળી હતી. રશ્મિકાએ પોતાની સાદગીથી લોકોના દિલ જીતી લીધા હતા. અભિનેત્રીએ ગ્રીન હેવી વૉક સૂટ પહેર્યો હતો. આ આઉટફિટમાં સુંદર લાગી રહી છે. રશ્મિકાની એક્ટિંગની સાથે ચાહકોને તેની ફેશન સેન્સ પણ પસંદ છે. All Photo Credit: Instagram