નિમૃતે 2018માં ફેમિના મિસ મણિપુરનો ખિતાબ જીત્યો હતો

આ પછી તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું

આ પછી તે છોટી સરદારનીમાં જોવા મળી હતી

આ પછી તેમણે રિયાલિટી શો બિગ બોસ 16માં ભાગ લીધો

મ્યુઝિક વીડિયો 'જિહાલ-એ-મિસ્કિન'માં જોવા મળી હતી

નિમૃત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

(All Photo Instagram)