આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે બૉલીવુડ અભિનેત્રી રવિના ટંડના પોતાની હોટનેસ અને બૉલ્ડનેસ માટે જાણીતી છે આ વખતે રવિના ટંડનના ગૉલ્ડન લેડી બૉસ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે 49 વર્ષની ઉંમરે, અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે રવિના ટંડન તેના સમયની હિન્દી ફિલ્મોમાં લોકપ્રિય અભિનેત્રી રહી છે રવિના સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરે છે રવિના ટંડન અત્યારે ફિલ્મોથી દુર છે, છતાં હૉટ એન્ડ બૉલ્ડ છે રવિના ટંડનની દીકરી રાશા થડાણી લાઇમલાઇટમાં રહે છે તમામ તસવીરો રવિના ટંડનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે