રિદ્ધિમા પંડિત એક જાણીતી ભારતીય ટીવી અભિનેત્રી અને મોડેલ છે

તેણીનો જન્મ 25 જૂન, 1990 ના રોજ મુંબઈમાં થયો હતો.

તેણીએ સફળ કોમેડી શો 'બહુ હમારી રજનીકાંત' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

આ શોમાં તેણે રોબોટ 'રજની' ની મુખ્ય ભૂમિકા ભજવીને ઘરે-ઘરે લોકપ્રિયતા મેળવી હતી

પોતાના શાનદાર અભિનય માટે તેને ગોલ્ડ એવોર્ડ્સમાં બેસ્ટ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

તે પ્રખ્યાત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 9' માં પણ જોવા મળી હતી

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તે પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રી સાડીમાં તસવીરો શેર કરી છે

(All Photo Instagram)