શમિતા શેટ્ટી પોતાના સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજથી ચાહકોનું ધ્યાન ખેંચે છે

આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી છે

આ તસવીરમાં તે ગોલ્ડન સ્લીવલેસ ટોપ અને ફ્લોરલ લોંગ સ્કર્ટમાં જોવા મળે છે

તેનો આ આઉટફિટ ટ્રેડિશનલ અને મોડર્ન ફેશનનું સુંદર મિશ્રણ છે.

ગોલ્ડન ટોપ સાથેની જ્વેલરી તેના લુકને વધુ આકર્ષક બનાવે છે.

શમિતાનો આ લુક પાર્ટી અને ફેશન ઇવેન્ટ માટે પ્રેરણાદાયક છે.

શમિતાએ વર્ષ 2000માં ફિલ્મ મોહબ્બતેંથી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી

આ ફિલ્મમાં ઈશિકા નામના પાત્રથી તેને ઓળખ મળી હતી.

વર્ષ 2001માં તેને શ્રેષ્ઠ ફિમેલ ડેબ્યૂ માટેનો આઈફા એવોર્ડ મળ્યો હતો.

(All Photo Instagram)