સોનાલી સહગલ વહાઈટ અને ડેનિમ આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી છે

તેણે ટ્રાન્સપરન્ટ વહાઈટ શિફોન શર્ટ પહેર્યો છે

ફૂલ સ્લીવ્ઝ પર ગોલ્ડન બટન્સ તેના લુકને વધુ રોયલ બનાવે છે

તેણે આ ગ્લેમરસ ટોપ સાથે ડાર્ક બ્લુ ડેનિમ પેર કર્યું છે

સોનાલીએ ગોલ્ડન હૂપ ઈયરરિંગ્સ સાથે એક્સેસરીઝ કેરી કરી છે

તેનો સોફ્ટ ગ્લોઈ મેકઅપ અને ન્યુડ લિપસ્ટિક પરફેક્ટ લાગે છે

કેમેરા સામે સોનાલીના સ્ટાઇલિશ પોઝ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે

સોનાલીનો આ ગ્લેમરસ અને એલિગન્ટ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સને આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)