બોલિવૂડ એક્ટ્રેસ રોશની વાલિયાએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે વ્હાઈટ શોર્ટ્સ અને ટી શર્ટમાં જોવા મળી રહી છે

આ ફોટોશૂટમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે

તેણે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી

તેણે મુંબઈમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

રોશનીએ ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ શોમાં કામ કર્યું છે.

Tara From Satara, મેં લક્ષ્મી તેરે આંગન કીમાં પણ તેણે કામ કર્યુ છે.

'ગુમરાહ', 'ખૌફ' અને 'યે વાદા રહા' જેવી સીરીઝમાં પણ કામ કર્યું છે

રોશનીએ માય ફ્રેન્ડ ગણેશ 4, મછલી જલ કી રાની હૈ, સન ઓફ સરદાર 2 , ઓ રોમિયો જેવી ફિલ્મોમાં જોવા મળી હતી

All Photo Credit: Instagram