અભિનેત્રી રોશની વાલિયા ઘણીવાર તેના બોલ્ડ સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવે છે.

24 વર્ષીય આ અભિનેત્રી સુંદરતામાં ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે

રોશનીના તાજેતરના ફોટાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

તેણે ચાહકો સાથે ઘણા બોલ્ડ અને ગ્લેમરસ ફોટા શેર કર્યા છે.

રોશની વ્હાઈટ અને બ્લૂ બિકીનીમાં ખૂબ જ સુંદર દેખાય છે

તેણે તેના બેડરૂમમાંથી ઘણા કિલર ફોટા શેર કર્યા હતા.

રોશનીએ બિકિનીમાં શર્ટ ખોલીને પોઝ આપ્યો હતો.

રોશની હાલમાં વેકેશન પર છે. બીચનો સુંદર નજારો તેના બેડરૂમની બારીમાંથી જોઈ શકાય છે.

રોશનીએ અજય દેવગણની ફિલ્મ સન ઓફ સરદાર 2 માં પણ કામ કર્યું છે.

All Photo Credit: Instagram