બોલિવૂડ અભિનેત્રી અને મોડલ રૂહી સિંહ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટાઓને કારણે ચર્ચામાં છે



આ ફોટોશૂટમાં તે રેડ ટ્યુબ ટોપ અને સફેદ પેન્ટમાં જોવા મળી રહી છે



રુહી સિંહની આ તસવીરો તેના ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહી છે.



લોકો તેના લુકની પ્રશંસા કરતા થાકતા નથી.



રૂહીએ ફરી એકવાર ફેશન અને સ્ટાઇલની દુનિયામાં પોતાને સાબિત કરી દીધી છે.



રૂહી સિંહ એક પ્રખ્યાત મોડેલ રહી ચૂકી છે અને 2011માં મિસ યુનિવર્સ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ પણ રહી હતી.



વેબ સિરીઝ 'બેંગ બેંગ' અને 'ચક્રવ્યૂહ' માં તેના પાત્રની ખૂબ પ્રશંસા થઇ હતી.



રૂહી સિંહે ફિલ્મ 'કેલેન્ડર ગર્લ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



જોકે બાદમાં રૂહી સિંહે ખૂબ જ ઓછી બોલિવૂડ ફિલ્મો કરી છે.



All Photo Credit: Instagram